News Continuous Bureau | Mumbai Danish Pandor Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ધુરંધર 2’ માં ‘ઉઝૈર બલોચ’નું પાત્ર ભજવનાર એક્ટર દાનિશ પંડોર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. રણવીર સિંહની આ ફિલ્મમાં દાનિશના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ ભૂમિકા માટે દાનિશની પસંદગી કેવી રીતે થઈ? તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં… Continue reading Danish Pandor Dhurandhar 2: દાનિશ પંડોરનો મોટો ખુલાસો: ‘ધુરંધર 2’ માં ઉઝૈર બલોચ બનવા માટે નસીબ અને મહેનતે કેવી રીતે આપ્યો સાથ?
