News Continuous Bureau | Mumbai NEET PG 2024 Date: PG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET PG 2024 તારીખના સમાચાર આવી ગયા છે. પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા NBEMS એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે NEET PG પરીક્ષાની તારીખ 2024ની જાહેરાત કરી છે. NBE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, NEET PG 2024 પરીક્ષાની નવી તારીખ 11મી ઓગસ્ટ નક્કી કરવામાં… Continue reading NEET PG 2024 Date: NEET PG પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે બે શિફ્ટમાં લેવામાં આવશે પરીક્ષા..
