News Continuous Bureau | Mumbai Marathwada : મરાઠવાડા (Marathwada) માં લગભગ 1 લાખ 5 હજાર 754 ખેડૂતો આત્મહત્યા (Farmer Suicide) કરવાનું વિચારી રહ્યા છે, સરકારના રિપોર્ટ (Report of Govt) માંથી જ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ અહેવાલની અસર વિધાનસભા (Assembly) માં પણ જોવા મળી હતી. તો, કૃષિ પ્રધાન ધનંજય મુંડે (Agriculture Minister Dhananjay Munde) એ… Continue reading Marathwada : મરાઠવાડામાં ખેડુતો આત્મહત્યા કરવા પર મજબુર.. આંકડો ચોકવનાર… સરકારનો અહેવાલ સામે આવ્યો.. જુઓ અહીંયા..
