News Continuous Bureau | Mumbai Surat: નહેરુ યુવા કેન્દ્ર-સુરત ( Nehru Yuva Kendra Surat ) દ્વારા હજીરા રોડ સ્થિત ઓરો યુનિવર્સિટી ( auro university ) ખાતે મતદાન જાગૃતિ અને નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ નોંધણી તેમજ મતદાન પ્રક્રિયા વિષે સમજ મેળવી હતી. આ કાર્યક્રમમાં ( Voting awareness programme ) વિદ્યાર્થીઓને ઈવીએમનો ( EVM )… Continue reading Surat: નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓરો યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અને મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો
