News Continuous Bureau | Mumbai વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ નિવૃત્તિની ઘોષણાથી તમામ રમતપ્રેમીઓને ચોંકાવી દીધા હતા અને સાથે જ નિરાશ પણ કર્યા હતા. ૨૫ વર્ષની વયે ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર હજ હાલમાં વિશ્વની નંબર વન ખેલાડી છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ… Continue reading વિશ્વની આ નંબર વન ટેનિસ ખેલાડીએ માત્ર 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત, સ્પોર્ટ્સ જગત સ્તબ્ધ
