News Continuous Bureau | Mumbai IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. IPL 2024માં કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. તો રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL )ની આગામી સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. IPL 2024 પહેલા, રોહિતને મુંબઈ ઈન્ડિયન્સ ( MI ) દ્વારા કેપ્ટનશિપની… Continue reading IPL 2024 : હું ઓલરાઉન્ડર તરીકે રમીશ..’ હાર્દિક પંડ્યાએ MIમાં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો, પરંતુ આ સવાલનો ન આપ્યો જવાબ.. જુઓ વિડિયો
