News Continuous Bureau | Mumbai Axar Patel: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તેણે તેની પત્ની સાથેનો એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ગર્ભવતી છે અને ક્રિકેટરે એક ખાસ પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. View this post on Instagram… Continue reading Axar Patel: ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવનાર આ ગુજરાતી ખેલાડીના ઘરે જલ્દી ગુંજશે કિલકારી, આવવાનું છે નાનું મહેમાન…
