News Continuous Bureau | Mumbai Dhurandhar Shararat song: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસની સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી છે. ખાસ કરીને આ ફિલ્મનું ગીત ‘શરારત’ તેના એનર્જેટિક બીટ્સ અને ક્યૂટ હૂકસ્ટેપને કારણે ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત ક્રિસ્ટલ ડિસોઝા અને આયેશા ખાન પર ફિલ્માવવામાં આવ્યું છે. હાલમાં જ આ ગીતના કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ… Continue reading Dhurandhar Shararat song: ‘ધુરંધર’નું ‘શરારત’ ગીત શૂટ કરવામાં કોરિયોગ્રાફરના છૂટી ગયા હતા પરસેવા, એક પરફેક્ટ શોટ માટે ખર્ચ્યો દોઢ કલાક!
