• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bachchan surname
Tag:

bachchan surname

How Did Amitabh Get the 'Bachchan' Surname The Story Behind It is Interesting
મનોરંજન

Bachchan Surname: આ રીતે અમિતાભ બન્યા શ્રીવાસ્તવ માંથી બચ્ચન, જાણો તેની પાછળની મજેદાર કહાની

by Zalak Parikh September 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bachchan Surname: બોલિવૂડના મેગાસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તેમના નાના ભાઈ અજિતાભ બચ્ચન ફિલ્મી દુનિયાની ચમક-દમકથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પરિવારના ઉપનામ વિશે ખુલીને વાત કરી. અજિતાભે જણાવ્યું કે આખરે કેવી રીતે તેઓ શ્રીવાસ્તવ માંથી બચ્ચન બની ગયા. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના પિતા, લોકપ્રિય કવિ હરિવંશ રાય બચ્ચન એક કાયસ્થ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.

આ સમાચાર પણ વાંચો :  Nita Ambani Navratri Look: નવરાત્રીના નવ રંગોમાં સજ્જ નીતા અંબાણી, પહેર્યો દેવી દુર્ગાના નવ રૂપો દર્શાવતો લેહંગો,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

માતાએ આપ્યું ઉપનામ

પહેલીવાર હરિવંશ રાયે સાહિત્યિક નામ તરીકે ‘બચ્ચન’ નો ઉપયોગ કર્યો હતો. હિન્દીમાં ‘બચ્ચન’ નો અર્થ ‘બાળક જેવું’ થાય છે. આ ઉપનામ તેમને તેમની માતાએ આપ્યું હતું. તાજેતર ના એક ઇન્ટરવ્યૂ માં અજિતાભે જણાવ્યું કે તેમની માતા તેમને ‘બચ્ચનવા કિધર હૈ’ કહીને બોલાવતી હતી. આ ઉપનામ હરિવંશ રાયને ખૂબ પસંદ આવ્યું અને તેમણે તેનો ઉપયોગ પોતાના લેખનમાં કરવાનું શરૂ કરી દીધું.અજિતાભે આગળ જણાવ્યું કે, જે નામ એક સાહિત્યિક ઉપનામ તરીકે શરૂ થયું હતું, તે ટૂંક સમયમાં જ પારિવારિક ઓળખમાં બદલાઈ ગયું. તેમણે જણાવ્યું કે જ્યારે અમિતાભનું સ્કૂલમાં એડમિશન થયું, ત્યારે પિતાએ પોતાના પુત્રનું ઉપનામ ‘બચ્ચન’ લખાવ્યું અને જાતિ સાથે જોડાયેલું ઉપનામ હટાવી દીધું. આ પહેલ દ્વારા એક નવી પારિવારિક વારસાની શરૂઆત થઈ, જેણે જાણી જોઈને જાતિ-આધારિત ઓળખને નકારી કાઢી.

 

View this post on Instagram

 

A post shared by Laughing Colours | Humor | Fun (@laughingcolours)


 

તમને જણાવી દઈએ કે અજિતાભ તેમના ભાઈ અમિતાભથી ઉંમરમાં પાંચ વર્ષ નાના છે. બંને ભાઈઓએ ઉત્તરાખંડની શેરવુડ કોલેજમાંથી અભ્યાસ કર્યો. જોકે, બંનેએ અલગ-અલગ કારકિર્દી પસંદ કરી. અમિતાભ બચ્ચને અભિનયની દુનિયામાં નામ કમાવ્યું, તો અજિતાભે વ્યવસાયની દુનિયામાં ખૂબ નામ કમાવ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai dubai event without bachchan surname abhishek car pick up her on airport
મનોરંજન

Aishwarya rai: ઐશ્વર્યા ના નામ પાછળ બચ્ચન સરનેમ હટતા જે હંગામો થયો હતો તેના પર મુકાયું પૂર્ણવિરામ! અભિષેક સાથે જોડાયેલો છે મામલો

by Zalak Parikh November 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેના અંગત  જીવન ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે. ઐશ્વર્યા એ તાજેતરમાં દુબઈમાં ગ્લોબલ વુમન ફોરમ 2024 ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે મહિલા સશક્તિકરણ પર વાત કરી હતી. ઈવેન્ટમાં, જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી, ત્યારે તેનું નામ અને વ્યવસાય “ઐશ્વર્યા રાય – ઈન્ટરનેશનલ સ્ટાર” બેકગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું આમ ઐશ્વર્યા રાય ની  પાછળ  સરનેમ હટતા હંગામો થયો હતો અને કપલ ના છૂટાછેડા ના સમાચારે જોર પકડ્યું હતું હવે મુંબઈ એરપોર્ટ પર કંઈક એવું જોવા મળ્યું કે બંને ના છૂટાછેડા ના સમાચાર પર પાછું પૂર્ણવિરામ મુકાયું છે. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ

ઐશ્વર્યા ને એરપોર્ટ પર લેવા આવી અભિષેક ની ગાડી 

દુબઈ ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યા જયારે મુંબઈ પહોંચી ત્યારે ફરી એકવાર બંને ના છૂટાછેડા ના  સમાચારો પર પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. વાત એમ છે કે મુંબઈ એરપોર્ટ પર અભિષેક બચ્ચનની કાર ઐશ્વર્યાને લેવા આવી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર લોકોમાં મૂંઝવણ વધી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


ઐશ્વર્યા રાય ના ઇન્સ્ટાગ્રામ પર હજુ પણ બચ્ચન સરનેમ જોવા  મળી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai spotted at global women foram 2024 fans shocked when her name without bachchan surname
મનોરંજન

Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ

by Zalak Parikh November 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા માત્ર તેના અભિનય નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ જાણીતી છે. હાલ ઐશ્વર્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.હવે આ સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા એ ગ્લોબલ વુમન ફોરમ 2024 માં હાજરી આપી હતી દરમિયાન સ્ટેજ પર એવું જોવા મળ્યું કે બંને ના છુટા થવા ના સમાચાર ને હવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ના લગ્ન નું થશે ઓનલાઇન સ્ટ્રીમિંગ, અધધ આટલા કરોડ માં વેચાયા રાઇટ્સ

ઐશ્વર્યા રાય નો વિડીયો થયો વાયરલ 

ઐશ્વર્યા રાય બચ્ચને દુબઈમાં ‘ગ્લોબલ વુમન ફોરમ 2024’ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા જ્યારે સ્ટેજ પર પહોંચે છે ત્યારે તેની પાછળ તેનું નામ ઐશ્વર્યા રાય બચ્ચન ના સ્થાને ફક્ત ઐશ્વર્યા રાય જોવા મળ્યું હતું જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by 🦋Aishwarya(ऐश्वर्या)🦋 (@diehardfanofaishwaryarai_arb)


ઐશ્વર્યા ના આ વિડીયો વાયરલ થયા બાદ લોકો એ ફરી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાની અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
navya naveli nanda having privilege of bachchan surname
મનોરંજન

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા ને છે ‘બચ્ચન’ અટક પર ગર્વ, પરિવાર માટે કરવા માંગે છે આ કામ

by Zalak Parikh February 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા એ અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નંદા ની દીકરી છે. હાલ નવ્યા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચામાં છે. નવ્યા ના આ પોડકાસ્ટ માં તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન પણ જોવા મળે છે. તાજેતરમાં નવ્યા એક કાર્યક્રમ માં પહોંચી હતી જ્યાં તેને પોતાના પરિવાર અને કરિયર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. .

આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત

 

નવ્યા એ તેની કરિયર વિશે કર્યા ખુલાસા 

તાજેતર માં નવ્યા એક કાર્યક્રમ માં પહોંચી હતી. આ દરમિયાન મીડિયા સાથે ની વાતચીત માં નવ્યા એ જણાવ્યું કે, ‘હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના કારણે છું. લોકો એવું વિચારે છે કે મેં ખૂબ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે, પરંતુ હું આનો શ્રેય મારા પરિવારને આપવા માંગુ છું. હું એ વાતને નકારી નથી કાઢતી કે બચ્ચન સરનેમના કારણે મને કોઈ સુવિધા મળી નથી. મને મારી અટકથી ઘણો ફાયદો થયો છે અને હવે હું મારા પરિવારને ગૌરવ અપાવવા માંગુ છું. હું આભારી છું કે મારી પાસે આ કુટુંબ છે. જો હું બચ્ચન પરિવારમાંથી ન હોત તો કદાચ મને આટલી તકો ન મળી હોત.’

 

View this post on Instagram

 

A post shared by What The Hell Navya (@wthn_official)


તમને જણાવી દઈએ કે, નવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લાખો ફોલોઅર્સ છે. નવ્યાએ ‘પ્રોજેક્ટ નવેલી’ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા તે છોકરીઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃત કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક