• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bad newz
Tag:

Bad newz

asha bhosle sing and dance on vicky kaushal song tauba tauba
મનોરંજન

Asha Bhosle: 91 વર્ષ ની આશા ભોંસલે એ સ્ટેજ પર લગાવી આગ, દિગ્ગ્જ ગાયિકા એ ગાયું વિકી કૌશલ નું ગીત અને સાથે કર્યો તેનો હૂક સ્ટેપ, જુઓ વિડીયો

by Zalak Parikh December 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Asha Bhosle: આશા ભોંસલે બોલિવૂડ ની દિગ્ગ્જ ગાયિકા છે. આશા ભોંસલે 91 વર્ષ ની ઉંમરે પણ એક્ટિવ છે અને સ્ટેજ શો કરી રહી છે.તાજેતર માં આશા ભોંસલે એ એક સ્ટેજ શો કર્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં તે વિકી કૌશલ ની ફિલ્મ નું ગીત ગાઈ રહી છે તેની સાથે સાથે તેનો હૂક સ્ટેપ પણ કરતી જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Alia and Ranbir: એરપોર્ટ પર પાપારાઝી ને જોઈ રાહા કપૂરે આપ્યું એવું રિએક્શન કે હસી પડી આલિયા ભટ્ટ, જુઓ વિડીયો

આશા ભોંસલે એ ગાયું તૌબા તૌબા ગીત 

સોશિયલ મીડિયા પર આશા ભોંસલે ના કોન્સર્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિગ્ગ્જ ગાયિકા વિકી કૌશલ ની ફિલ્મ બેડ ન્યુઝ ના નું ગીત તૌબા તૌબા ગાઈ રહી છે એટલું જ નહીં સાથે સાથે આશા તાઈ આ ગીત નો હુક સ્ટેપ પણ કરી રહી છે. 91 વર્ષ ની ઉંમર માં તેમનો આવો જોશ જોઈ લોકો હેરાન રહી ગયા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram

A post shared by KadaK FM (@kadakfm)

આશા ભોંસલે ના આ વિડીયો પર લોકો તેમના વખાણ કરતા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી ની ફિલ્મ બેડ ન્યુઝ નું ગીત તૌબા તૌબા ગીત કરણ ઓજલાએ ગાયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bad newz ott release date where to watch vicky kaushal film
મનોરંજન

Bad newz: થિયેટર બાદ હવે ઓટીટી પર એક ટ્વીસ્ટ સાથે રિલીઝ થઇ બેડ ન્યુઝ, જાણો ક્યાં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

by Zalak Parikh August 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bad newz:  બેડ ન્યુઝ ઓટીટી પર સ્ટ્રીમ થઇ રહી છે.વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે પરંતુ એક ટ્વીસ્ટ સાથે આ ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan: કાર્તિક આર્યન એ તેનો 17 કરોડ ના ફ્લેટ ને ચઢાવ્યો ભાડે, દર મહિને રેન્ટ માંથી અધધ આટલી કમાણી કરશે અભિનેતા

બેડ ન્યુઝ એમેઝોન પ્રાઈમ વિડીયો પર થઇ સ્ટ્રીમ 

વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ બેડ ન્યુઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ એમાં એક ટ્વીસ્ટ છે અને ટ્વીસ્ટ એ છે કે આ ફિલ્મ તમે ફ્રી માં નહીં પરંતુ ભાડું ચૂકવી ને જોઇ શકશો જી હા આ ફિલ્મ જોવા માટે તમારે 349 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.  

Hindi film #BadNewz is now available on rent on Amazon Prime Video Store. pic.twitter.com/z6nJPzvDmT

— Streaming Updates (@OTTSandeep) August 29, 2024

આનંદ તિવારી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ બેડ ન્યુઝ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી, એમી વિર્ક ઉપરાંત, નેહા ધૂપિયા, ફૈઝલ રાશિદ, શીબા ચઢ્ઢા અને દીપક આનંદ જેવા કલાકારો એ મુખ્ય ભૂમિકા ભજવી છે. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bad newz ott release update know when and where to watch vicky and tripti film
મનોરંજન

Bad newz: ફિલ્મ બેડ ન્યુઝ ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

by Zalak Parikh August 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bad newz: બેડ ન્યુઝ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.આ કોમેડી દ્રામાં ફિલ્મ દર્શકો ને થિયેટર સુધી ખેંચી લાવી હતી. આ ફિલ્મ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક પહેલીવાર એકસાથે જોવા મળ્યા હતા.બેડ ન્યુઝ ના તમામ ગીતો બ્લોકબસ્ટર રહ્યા છે. અલગ કોન્સેપ્ટ માં બનેલી આ ફિલ્મ નું ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો:  70th National Film Awards:  70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની થઇ જાહેરાત, આ  ગુજરાતી ફિલ્મને મળ્યા એક નહીં પણ ત્રણ એવોર્ડ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ સૂચિ..

બેડ ન્યુઝ નું ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ, બેડ ન્યુઝ  આવતા મહિને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ શકે છે. જો કે, નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની ઓટિટિ રિલીઝ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.બેડ ન્યુઝ 19 જુલાઈ ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ રિલીઝ થયા ને એક મહિનો થઇ ગયો છે.

View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

ધર્મા પ્રોડક્શન્સ, એમેઝોન પ્રાઇમ અને લીઓ મીડિયા કલેક્ટિવ દ્વારા નિર્મિત, ‘બેડ ન્યૂઝ’ એ હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશનની રસપ્રદ વિભાવના પર શ્રેષ્ઠ દેખાવ છે.લોકો ને આ ફિલ્મ નો નવો કોન્સેપ્ટ ખુબ પસંદ આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sushmita sen daughter renee sen worked as intern asst director in film bad newz
મનોરંજન

sushmita sen daughter renee sen: સુષ્મિતા સેન ની દીકરી રેની એ કર્યું બોલિવૂડ માં ડેબ્યુ! વિકી કૌશલ ની ફિલ્મ બેડ ન્યૂઝ માં કર્યું છે આ કામ

by Zalak Parikh July 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

sushmita sen daughter renee sen: બેડ ન્યૂઝ સિનેમાઘરોમાં રિલીઝ થઇ  ગઈ છે.વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બેડ ન્યૂઝ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આ ફિલ્મ થી સુષ્મિતા સેન ની દીકરી એ બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. જી હા સુષ્મિતા સેન ની દીકરી એ આ ફિલ્મ માં કામ કર્યું છે જેનો અનુભવ તેને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Janhvi Kapoor health : જ્હાન્વી કપૂરની તબિયત લથડી , મુંબઈની હોસ્પિટલમાં થઈ દાખલ; જાણો શું થયું છે અભિનેત્રીને?? 

સુષ્મિતા સેન ની દીકરી રેની એ શેર કર્યો અનુભવ 

સુષ્મિતા સેનની પુત્રી રેનીએ આ ફિલ્મમાં ઈન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રેનીએ તેનાઇન્સ્ટાગ્રામ પર બેડ ન્યૂઝ ના સ્ક્રીનિંગ ની કેટલીક તસવીરો શેર કરતા ફિલ્મ માં તેના કામ નો અનુભવ શેર કરતા લખ્યું છે કે, ‘બેડ ન્યૂઝ પર કામ કરવું એ સંતોષથી ઓછું નથી. તે ફિલ્મ સ્કૂલમાં જવા જેવું હતું, અથવા કદાચ વધુ સારું. અમારા અદ્ભુત ક્રૂએ મને ઘણું શીખવ્યું છે. હું મારા દિગ્દર્શક આનંદ તિવારીનો ખૂબ આભાર માનું છું.’

View this post on Instagram

A post shared by Renée Sen (@reneesen47)

રેનીની આ પોસ્ટ પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના કામની પ્રશંસા પણ કરતા જોવા મળી રહ્યા છે.રેની એ ફિલ્મ બેડ ન્યૂઝ થી મનોરંજન ઇન્ડટ્રી માં એન્ટ્રી કરી છે. હવે જોવું એ રહ્યું કે શું રેની તેની માતા સુષ્મિતા સેન ની જેમ પડદા પર કામ કરશે કે પછી પડદા પાછળ રહી ને પોતાની પ્રતિભા બતાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bad newz movie vicky kaushal tripti dimri kissing scenes modified before release
મનોરંજન

Bad newz: બેડ ન્યુઝ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, શું હવે ફિલ્મ માં નહીં જોવા મળે વિકી અને તૃપ્તિ વચ્ચે નો રોમાન્સ? જાણો વિગત

by Zalak Parikh July 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bad newz: બેડ ન્યુઝ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને 27 સેકન્ડ ના કિસ સીનને હટાવવાની સૂચના આપી દીધી છે. આ દ્રશ્યો વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી વચ્ચેના ત્રણ અલગ અલગ કિસ સીન છે. એક સીન 9 સેકન્ડનો, બીજો 10 સેકન્ડનો અને ત્રીજો સીન 8 સેકન્ડનો હતો.

આ સમાચાર પણ વાંચો: Akshay kumar: કોવિડ નેગેટિવ થતા જ અક્ષય કુમારે કર્યું આ કામ, પત્ની ટ્વીન્કલ સાથે ટ્વીનીંગ કરતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

બેડ ન્યૂઝ માં હટાવાયા કિસિંગ સીન 

મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ બેડ ન્યૂઝને આ 27 સેકન્ડના કિસ સીન્સને કાપવાને બદલે ફેરફાર કરવા કહ્યું છે. આ સિવાય બોર્ડે ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર બદલવા અને એન્ટી-આલ્કોહોલ સંબંધિત મેસેજની ફોન્ટ સાઈઝ વધારવા માટે કહ્યું છે.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

તમને જણાવી દઈએ કે ફિલ્મ માં આ ફેરફારો પછી જ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી U/A પ્રમાણપત્ર મળ્યું. આ પછી આખી ફિલ્મ 2 કલાક 22 મિનિટની હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bad newz trailer release
મનોરંજન

Bad newz: બેડ ન્યુઝ નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ, જાણો ક્યારે રિલીઝ થશે વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

by Zalak Parikh June 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bad newz: વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક અભિનીત ફિલ્મ બેડ ન્યુઝ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ નું ટ્રેલર રિલઝિ કર્યું છે આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે પણ હસી ને લોટપોટ થઇ જશો. 

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી જોવા આવેલા પ્રભાસ ના ચાહકો એ આ રીતે કરી ફિલ્મ રિલીઝ થવાની ઉજવણી, જુઓ વિડીયો

બેડ ન્યુઝ નું ટ્રેલર 

ટ્રેલર ની શરૂઆત માં તૃપ્તિ ડીમરી અને નેહા ધૂપિયા જોવા મળી રહ્યા છે. જેમાં તૃપ્તિ ગર્ભવતી છે પરંતુ તેને એ કન્ફ્યુઝન છે કે બાળક નો પિતા કોણ છે ત્યરબાદ વિકી કૌશલ ની એન્ટ્રી થાય છે. જે તૃપ્તિ નો બોયફ્રેન્ડ છે વિકી ખુશ થયા છે કે તે પિતા બનવાનો છે પરંતુ તેને એ નથી ખબર કે આ રેસ માં તે એકલો નહિ બીજો પણ એક દાવેદાર છે અને તે બીજું કોઈ નહીં એમી વિર્ક છે. બંને એ સાબિત કરવામાં વ્યસ્ત છે કે કોણ સારો પિતા બનશે. જો કે આ દરમિયાન તેમને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. ફિલ્મ નું ટ્રેલર જોઈ તમને પણ હસું આવશે. 

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

બેડ ન્યુઝ ના ટ્રેલર સાથે તેની રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરવામાં આવી છે વિકી કૌશલ, તૃપ્તિ  ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ 19 જુલાઈ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ananya panday to be seen in vicky kaushal starrer bad newz
મનોરંજન

Bad newz: વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી સ્ટારર ફિલ્મ બેડ ન્યુઝ માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, ભજવશે આ મહત્વની ભૂમિકા

by Zalak Parikh May 8, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bad newz: વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી ફિલ્મ બેડ ન્યુઝ માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશન ની આસપાસની વાર્તા કહે છે, જેમાં એક મહિલા જુદા જુદા પિતાઓ થી જોડિયા બાળકોને જન્મ આપે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અનન્યા પાંડે પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Isha ambani: મેટ ગાલા માં ઈશા અંબાણી એ કરી વિદેશી મોડલ ની છુટ્ટી, ફ્લોરલ સાડી ગાઉન માં લૂંટી લાઈમલાઈટ, જાણો કેટલા કલાક માં તૈયાર થયો બિઝનેસ વુમન નો આ આઉટફિટ

વિકી કૌશલ ની બેડ ન્યુઝ માં થઇ અનન્યા પાંડે ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ વિકી કૌશલ ની ફિલ્મ બેડ ન્યુઝ માં અનન્યા પાંડે ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં તે કેમિયો કરતી જોવા મળશે. રિપોર્ટ મુજબ અનન્યા એ 19 એપ્રિલે તેના દ્રશ્યો શૂટ કર્યા હતા, જેમાં તેણીના પાત્રની વાર્તા તૃપ્તિ ડિમરી ના રસોઇયા ની ભૂમિકા સાથે જોડાયેલી છે. જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં આયોજિત આ શૂટમાં અનન્યા નું પાત્ર પાપારાઝી અને ચાહકોની ભીડથી ઘેરાયેલું બતાવવામાં આવ્યું છે. કથિત રીતે વધુ સીન 13 મેના રોજ શૂટ કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. હાલ અભિનેત્રી નું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
vicky kaushal tripti dimri and ammy virk film bad news release in this year
મનોરંજન

Bad newz:‘ગુડ ન્યુઝ’ ના મેકર્સ એ આપી ‘બેડ ન્યુઝ’, જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી ની ફિલ્મ

by Zalak Parikh March 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bad newz: તૃપ્તિ ડીમરી ની ફિલ્મ એનિમલ ડિસેમ્બર 2023 માં રિલીઝ થઇ હતી તેજ વખતે વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર પણ રિલીઝ થઇ હતી. તે વખતે તૃપ્તિ ની ફિલ્મ અને વિકી ની ફિલ્મ એકબીજા સાથે ટકરાઈ હતી. હવે બંને એક સાથે એક ફિલ્મ માં જોવા મળવાના છે. વિકી અને તૃપ્તિ ને ચમકાવતી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરવામાં આવી છે. એમી વિર્ક પણ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળશે. વિકી કૌશલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sidhu moose wala: સિદ્ધુ મુંઝવાળા ના ઘરમાં આવી ખુશી સિંગર ની માતા એ આપ્યો પુત્રને જન્મ, હોસ્પિટલ નો વાયરલ થયો વિડીયો

બેડ ન્યુઝ ની થઇ જાહેરાત 

વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક અલગ-અલગ સ્ટાઈલમાં તેમની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરી છે. વિકી કૌશલે આ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે, ‘બ્રેકિંગ ન્યૂઝઃ આ ખરાબ સમાચાર છે! તમે આ માટે તૈયાર નથી… કારણ કે અમે પણ તૈયાર નહોતા!’ વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક વિકીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

View this post on Instagram

A post shared by Leo Media Collective (@leomediacollective)

વિકી કૌશલની આ પોસ્ટથી ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક