News Continuous Bureau | Mumbai Mumbai: કોલાબા (Colaba) ખાતે બધવાર પાર્ક અને મચ્છીમાર નગર જેવા સ્થળોએ મિની ફૂડ ટ્રક (Mini Food TrucK) પર સ્થાનિક ફૂડ વેચવામાં આવશે અને તેનું પ્રદર્શન કરવામાં આવશે. BMC દ્વારા મીની ફૂડ ટ્રકની ખરીદી કરવામાં આવી રહી છે અને તેને સમુદાય વિકાસ અધિકારીઓને સોંપવામાં આવશે, જેઓ બેરોજગાર યુવાનોને ગેટવે જેવા સ્થળોની મુલાકાત લેતા… Continue reading Mumbai: બેરોજગાર યુવાનોને રોજગાર માટે મિની ફુડ ટ્રકની જોગવાઈ.. આ સ્થળેથી શરુ થશે મીની ફુડ ટ્રકની સર્વિસ..
