News Continuous Bureau | Mumbai Badlapur Firing : મહારાષ્ટ્રનું બદલાપુર ફરી એકવાર હચમચી ગયું છે. બદલાપુર રેલવે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. આ ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. બદલાપુર રેલ્વે સ્ટેશન પર સાંજે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને સમગ્ર વિસ્તાર હચમચી ગયો. Badlapur Firing : બદલાપુર … Continue reading Badlapur Firing : બદલાપુર ફરી હચમચી ગયું! ભીડના સમયે રેલવે સ્ટેશન પર ફાયરિંગ; મુસાફરોમાં ભયનું વાતાવરણ
