News Continuous Bureau | Mumbai Alia Bhatt BAFTA: લંડનમાં આયોજિત પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA) માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઇતિહાસ રચ્યો છે. આ એવોર્ડ શોમાં આલિયા એક એવોર્ડ પ્રેઝન્ટર તરીકે જોડાઈ હતી. સ્ટેજ પર પહોંચતા જ આલિયાએ પોતાની સ્પીચની શરૂઆત ‘નમસ્કાર’ કહીને હિન્દીમાં કરી હતી, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિશ્વભરના… Continue reading Alia Bhatt BAFTA: વિદેશી ધરતી પર ગુંજ્યો હિન્દીનો નાદ! આલિયા ભટ્ટે BAFTA સ્ટેજ પર ‘નમસ્કાર’ કહીને જીત્યા લાખોના દિલ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા
