News Continuous Bureau | Mumbai Operation Bhediya : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં માનવભક્ષી વરુઓએ 35થી વધુ ગામડાઓમાં આતંકનો માહોલ સર્જી દીધો છે. અહીં લોકો રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી. પોતાના પરિવારના રક્ષણ માટે આખી રાત જાગતા રહે છે. વન વિભાગનું કહેવું છે કે મહસી તહસીલ વિસ્તારમાં છ વરુઓનું ઝુંડ છે, જે બાળકોને નિશાન બનાવી રહ્યું છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં… Continue reading Operation Bhediya : બહરાઇચમાં વન વિભાગને મળી મોટી સફળતા, 200 પોલીસકર્મીઓ અને 18 શૂટરોને ચકમો આપી રહેલો 5મો વરુ પકડાયો; જુઓ વિડીયો..
