News Continuous Bureau | Mumbai ઈરાન અને અમેરિકા વચ્ચે જારી યુદ્ધમાં સોમવારે તેહરાનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, તેહરાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી ‘શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી’ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં કુદરતી ગેસ નો સપ્લાય પણ ખોરવાઈ ગયો છે. રાતભર તેહરાનમાં વિસ્ફોટોના… Continue reading Tehran Under Attack: તેહરાનમાં ભયાનક તબાહી: રહેણાંક વિસ્તારો અને યુનિવર્સિટી પર હુમલામાં ૧૩ના મોત, ગેસ સપ્લાય ઠપ થતા જનજીવન અસ્તવ્યસ્ત!
