News Continuous Bureau | Mumbai પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ એકસાથે અનેક શહેરોમાં ભીષણ આતંકી હુમલા કરીને પાકિસ્તાન સરકારને હચમચાવી દીધી છે. આ આત્મઘાતી હુમલાઓમાં પાકિસ્તાનના 17 સુરક્ષાકર્મીઓ સહિત આશરે 50 લોકોના મોત થયા છે. હુમલા બાદ BLA એ બે મહિલા ફિદાયીન હુમલાખોરોની તસવીરો જાહેર કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મહિલા આત્મઘાતી હુમલાખોરની ઓળખ BLA… Continue reading Balochistan Terror Attack: બલૂચિસ્તાનમાં આતંકી હુમલામાં 50 ના મોત, BLA એ હુમલામાં સામેલ બે મહિલા આત્મઘાતી હુમલાખોરોની તસવીરો કરી વાયરલ
