News Continuous Bureau | Mumbai મધ્યપ્રદેશનું ( Madhya pradesh ) જબલપુર શહેર આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે હવે તમને અહીં ખાવા માટે તંદૂરી રોટી નહીં મળે. જિલ્લા પ્રશાસને ભટ્ટી પર બનેલી તંદૂરી રોટી ( Tandoor Roti ) બનાવવા પર પ્રતિબંધ ( Ban ) લગાવી દીધો છે. પ્રશાસનનું કહેવું છે કે તંદુરી રોટી બનાવવાથી… Continue reading આ શહેરમાં પ્રશાસને તંદુરી રોટી બનાવવા પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Tag: ban
મુંબઈમાં નાયલોન માંજાના વેચાણ અને સંગ્રહ પર આ તારીખ સુધી પ્રતિબંધ, આદેશનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
News Continuous Bureau | Mumbai ઉતરાયણ (Uttarayan) ના તહેવારમાં પતંગ ચગાવવાનો અને એકબીજાની પતંગ કાપવાનો અનેરો રીવાજ છે, પરંતુ આ મજા ક્યારેક મોતની સજામાં પણ ફેરવાઈ જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રતિબંધિત દોરી એટલે કે નાયલોન દોરીનો ઉપયોગ કરીને ઉત્તરાયણના પર્વને ઉજવે છે. જોકે હવે મુંબઈ પોલીસ આ મામલે કડક થઇ છે. પતંગ ઉત્સવ દરમિયાન 10… Continue reading મુંબઈમાં નાયલોન માંજાના વેચાણ અને સંગ્રહ પર આ તારીખ સુધી પ્રતિબંધ, આદેશનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, રેડ લિપસ્ટિક પર મુક્યો પ્રતિબંધ!
News Continuous Bureau | Mumbai ઉત્તર કોરિયાના ( North Korea ) સરમુખત્યાર કિમ જોંગ ઉન અવાર નવાર અનોખા ફરમાનને લઈને ચર્ચામાં રહે છે. સરમુખત્યાર કિમ જોંગ ઉનની સરકાર જાહેર જનતાની સાથે સાથે નાગરિકોના ખાનગી જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેથી ત્યાંના લોકો તે પ્રતિબંધો સાથે જીવે છે. દરમિયાન ફરી એકવાર કિમ જોંગે એક વિચિત્ર આદેશ જાહેર… Continue reading કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, રેડ લિપસ્ટિક પર મુક્યો પ્રતિબંધ!
આ રાજ્ય માં ફિલ્મ ‘પઠાણ’ નો થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ, લોકો રસ્તા પર ઉતરી આવ્યા,બાળ્યા શાહરુખ ખાન ના પૂતળા
News Continuous Bureau | Mumbai શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.તાજેતરમાં રિલીઝ થયેલા ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણના કેસરી રંગના મોનોકિની લૂક સામે હિન્દુ મહાસભાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ, ફિલ્મના સીનને એડિટ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તે જ સમયે, વિરોધ પ્રદર્શનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઇન્દોર માં… Continue reading આ રાજ્ય માં ફિલ્મ ‘પઠાણ’ નો થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ, લોકો રસ્તા પર ઉતરી આવ્યા,બાળ્યા શાહરુખ ખાન ના પૂતળા
સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, સંસદીય સ્થાયી સમિતિએ સરકારને કર્યો પ્રસ્તાવ
News Continuous Bureau | Mumbai દેશમાં સિંગલ સિગારેટના વેચાણ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે. સંસદીય સ્થાયી સમિતિએ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. તમાકુના સેવનથી દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં સંસદીય સમિતિએ એમ પણ કહ્યું હતું કે તમાકુ નિયંત્રણ અભિયાન માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે… Continue reading સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, સંસદીય સ્થાયી સમિતિએ સરકારને કર્યો પ્રસ્તાવ
દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ..
News Continuous Bureau | Mumbai રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી… Continue reading દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ..
મુંબઈ પોલીસનો મોટો નિર્ણય, શહેરમાં આવતીકાલે આ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ. જાણો શું છે કારણ..
News Continuous Bureau | Mumbai મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે 10 ડિસેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ‘ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ’ પહેલા વર્લી ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક પ્રતિબંધો જારી કર્યા છે. ટ્રાફિક નોટિફિકેશનમાં, પોલીસે જણાવ્યું છે કે 10 ડિસેમ્બરે સવારે 9 થી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી એન્ની બેસન્ટ રોડ, ઇ મોઝેસ રોડ, સેનાપતિ બાપટ રોડ અને ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર… Continue reading મુંબઈ પોલીસનો મોટો નિર્ણય, શહેરમાં આવતીકાલે આ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ. જાણો શું છે કારણ..
Viral News : આ દેશમાં ઈલેક્ટ્રીક વાહનો પર પ્રતિબંધ લાગશે, ઉર્જાની તીવ્ર અભાવે રમત બગડી.
News Continuous Bureau | Mumbai Viral News: જ્યાં એક તરફ ઈલેક્ટ્રિક વ્હીકલ (electric vehicle) ને દુનિયાભરમાં પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. ત્યાં બીજી તરફ એક દેશ એવો પણ છે જ્યાં ઈલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ (ban) લગાવવાની વાત થઈ રહી છે. તે દેશ સ્વિત્ઝર્લેન્ડ (Switzerland ) છે જે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ હોઈ શકે છે. હકીકતમાં, શિયાળામાં… Continue reading Viral News : આ દેશમાં ઈલેક્ટ્રીક વાહનો પર પ્રતિબંધ લાગશે, ઉર્જાની તીવ્ર અભાવે રમત બગડી.
શું તમે પણ મંદિરે જાઓ ત્યારે મોબાઇલ ફોન સાથે લઇ જાઓ છો?? તો આ સમાચાર ખાસ વાંચો.. હાઇકોર્ટે આ રાજ્યના તમામ મંદિરોમાં મોબાઈલ ફોન પર મુક્યો પ્રતિબંધ
News Continuous Bureau | Mumbai તમિલનાડુ (Tamil Nadu) ના મંદિરોમાં મોબાઈલ ફોન (Mobile Phone) ના ઉપયોગને લઈને મદ્રાસ હાઈકોર્ટે (Madras high court) મોટો નિર્ણય લીધો છે. કોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યના મંદિરોની શુદ્ધતા અને પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે ભક્તો તેમના… Continue reading શું તમે પણ મંદિરે જાઓ ત્યારે મોબાઇલ ફોન સાથે લઇ જાઓ છો?? તો આ સમાચાર ખાસ વાંચો.. હાઇકોર્ટે આ રાજ્યના તમામ મંદિરોમાં મોબાઈલ ફોન પર મુક્યો પ્રતિબંધ
દેશની આ વિશ્વ વિખ્યાત મસ્જિદનું ‘મહિલા વિરોધી’ ફરમાન, મહિલાઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ.. જાણો શું છે કારણ
News Continuous Bureau | Mumbai રાજધાની દિલ્હીની વિશ્વવિખ્યાત જામા મસ્જિદે (Jama Masjid) મહિલાઓને (Girl) લઈને એક મોટો અને વિવાદિત નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ જામા મસ્જિદ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિયમમાં જણાવાયું છે કે હવેથી મસ્જિદમાં મહિલાઓ એકલી (ban) નહીં આવી શકે, મસ્જિદમાં આવવા માટે પુરુષની હાજરી (Entry) ફરજિયાત છે. મસ્જિદ કમિટી તરફથી આદેશ… Continue reading દેશની આ વિશ્વ વિખ્યાત મસ્જિદનું ‘મહિલા વિરોધી’ ફરમાન, મહિલાઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ.. જાણો શું છે કારણ
