News Continuous Bureau | Mumbai Bangladesh Elections: બાંગ્લાદેશ માં શેખ હસીના ( Sheikh Hasina ) ફરી એકવાર સત્તાની સુકાન સંભાળશે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી છે. એટલે કે શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન ( PM ) બનશે. મહત્વનું છે કે તેઓ 2009થી વડાપ્રધાન છે. આ પહેલા શેખ હસીના 1991 થી… Continue reading Bangladesh Elections: બાંગ્લાદેશમાં ફરી બનશે ‘હસીના’ સરકાર, હિંસા અને બહિષ્કાર વચ્ચે સામાન્ય ચૂંટણીમાં મેળવી બમ્પર જીત..
