News Continuous Bureau | Mumbai મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર ટિપ્પણી વિવાદ મામલે ભારતને હવે મુસ્લિમ દેશ(Muslim country) બાંગ્લાદેશનો(Bangladesh) સાથ મળ્યો છે બાંગ્લાદેશના મંત્રીએ કહ્યું કે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો વિવાદ ભારતનો આંતરિક મામલો(internal matter) છે. સાથે તેમણે કહ્યું કે, આ બાંગ્લાદેશનો આંતરિક મામલો નથી, પરંતુ બાહ્ય મામલો છે. દુનિયામાં જ્યાં પણ આવું થાય… Continue reading આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ
