News Continuous Bureau | Mumbai Credit Card Bill After Death આજના સમયમાં રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેકની લાલચમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ ખૂબ વધ્યો છે. ક્રેડિટ કાર્ડ આપણને પહેલા ખર્ચ કરવાની અને પછી ચૂકવણી કરવાની સુવિધા આપે છે. પરંતુ, જો કોઈ કાર્ડ ધારકનું બિલ ચૂકવ્યા પહેલા જ મૃત્યુ થઈ જાય, તો તે બાકી રકમની જવાબદારી કોની રહેશે તે અંગે પરિવારમાં હંમેશા… Continue reading Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
