News Continuous Bureau | Mumbai શિવસેના(Shiv Sena)ના મુંબઈ(Mumbai )ના શિવડીના ધારાસભ્ય અજય ચૌધરી(MLA Ajay Choudhary)ના ખાતામાથી 78 લાખ રૂપિયાની ઉચાપત થતા રહી ગઈ છે. બેંક અધિકારીની સતર્કતાને કારણે ધારાસભ્યના પૈસા બચી ગયા હતા અને ગુજરાતી તસ્કરો પોલીસને હાથ ચઢી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ધારાસભ્યના આબેહૂબ હસ્તાક્ષર(Forged signature) કરી બનાવટી ચેકની(fake check) મદદથી બૅન્ક ખાતામાંથી(Bank account) ૭૮ લાખ… Continue reading લ્યો કરો વાત.. મુંબઈના આ ધારાસભ્યના ખાતામાંથી 72 લાખના બનાવટી ચેક થકી પૈસા ઉંચકવાનો કારસો ધડાયો. પછી શું થયું? જાણો અહીં..
