News Continuous Bureau | Mumbai JPMorgan AI tools: વૈશ્વિક નાણાકીય ક્ષેત્રે (Global Financial Sector) એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાની સૌથી મોટી બેંક (Bank) JPMorgan Chase એ 200,000 થી વધુ કર્મચારીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ (Tools) ની ઍક્સેસ (Access) આપીને ઇતિહાસનો સૌથી મોટો AI પ્રયોગ (AI Experiment) શરૂ કર્યો છે.બેંકના સીઈઓ (CEO) જેમી ડિમન ના (Jamie Dimon)… Continue reading JPMorgan AI tools: અમેરિકાની સૌથી મોટી બેંક JPMorgan એ 2 લાખ કર્મચારીઓને આપ્યા AI ટૂલ્સ, વૈશ્વિક અર્થતંત્રમાં હલચલ
