News Continuous Bureau | Mumbai Anant-Radhika Wedding :આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન થોડા કલાકોમાં થવાના છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અગાઉ, અનંત અંબાણી તેમની દુલ્હનને લેવા માટે ઢોલ નગારા સાથે અનંતની જાન નીકળી છે. અનંતની કારને ફૂલોની ચાદરથી સજાવવામાં આવી છે.… Continue reading Anant-Radhika Wedding : એન્ટિલિયાથી નીકળી જાન, ઢોલ નગારા સાથે જીઓ વર્લ્ડ સેન્ટરમાં રાધિકાને લેવા માટે; જુઓ વિડીયો..
