News Continuous Bureau | Mumbai Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે તેજ ગતિએ હિલચાલ થઈ રહી છે. બારામતી અને રાહુરી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતા જ ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને અજિત પવારના અકાળે અવસાન બાદ ખાલી પડેલી બારામતી બેઠક પર નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર (Sunetra Pawar) ચૂંટણી લડવાની તૈયારીમાં છે. આ દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) ફોન… Continue reading Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
