News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત લાવનાર ૨૮ જાન્યુઆરીની વિમાન દુર્ઘટના પહેલા ઉપમુખ્યમંત્રી અજિત પવાર કોની સાથે વાત કરી રહ્યા હતા, તેનો ખુલાસો થયો છે. અજિત પવાર તેમના VSR 45 વિમાનમાં સવાર હતા ત્યારે સવારે 8:37 વાગ્યે તેમણે NCP પદાધિકારી શ્રીજીત પવાર સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પૂર્ણ થયાના માત્ર 8 મિનિટ… Continue reading Ajit Pawar’s Last Words: ન ક્રેશના 8 મિનિટ પહેલાનો એ ફોન: અજિત પવારે છેલ્લે કોની સાથે કરી હતી વાત? સામે આવી અંતિમ વાતચીતની વિગતો
