News Continuous Bureau | Mumbai Plane Narrow Escape : વર્ષ 2024 ના છેલ્લા કેટલાક દિવસો હવાઈ ટ્રાફિક માટે સારા રહ્યા નથી. માત્ર ડિસેમ્બરના અંતમાં ત્રણ મોટા વિમાન અકસ્માતો થયા છે. દરમિયાન, ગયા અઠવાડિયે શુક્રવારે, લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના પણ ટળી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈ જતું વિમાન એરપોર્ટ પર… Continue reading Plane Narrow Escape : ટળી મોટી દુર્ઘટના, ATCની સતર્કતાને કારણે બચ્યો સેંકડો મુસાફરોનો જીવ; જુઓ વિડીયો…
