News Continuous Bureau | Mumbai સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહે છે જેને જોઈને આપનો દિવસ બની જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. Watching this baby elephant enjoying its bath is… Continue reading શુ તમે ક્યારેય બાળ હાથીને પાણી ભરેલા ટબમાં નહાતા જોયો છે… નહીં તો જુઓ પૂરો વીડિયો
