News Continuous Bureau | Mumbai Kangana Ranaut: બોલીવૂડ અભિનેત્રી અને મંડીની BJP સાંસદ કંગના રનૌત ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. પંજાબના ભટિંડાની કોર્ટએ 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન થયેલા એક ટ્વીટના કારણે કંગનાને 27 ઓક્ટોબર, 2025ના રોજ વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો છે. કંગનાએ વિડીયો કોન્ફરન્સિંગથી હાજર થવાની અરજી કરી હતી, જેને કોર્ટએ ફગાવી દીધી છે. આ… Continue reading Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
