ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 03 ફ્રેબ્રુઆરી 2021 શિવસેના, કોંગ્રેસ તેમજ એનસીપી સંયુક્ત રીતે ચૂંટણી જીતવાના ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપે પોતાનો પગદંડો જમાવ્યો છે. જેના પરિણામે વિકાસ આગાડી અમુક વખત ચૂંટણી જીતે છે તો ક્યારેક ભાજપ એકલા હાથે મેદાન મારી જાય છે. આ પરિસ્થિતિમાં હારેલા દળ ઇવીએમ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે છે. હવે… Continue reading શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ચૂંટણી નથી જીતી શકતી એટલે હવે વોટીંગ સંદર્ભે આ પગલું લઇ રહ્યા છે… ‘નાચ ન જાને આંગન ટેઢા’
