News Continuous Bureau | Mumbai પૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના ( Congress’s AK Antony ) પુત્ર અનિલ એન્ટનીએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ( Quits Party ) આપી દીધું છે. અનિલે એન્ટનીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસમાં હવે માત્ર સિકોફન્ટ્સનું વર્ચસ્વ છે. સત્ય બોલનારને અહીં માન નથી મળતું. મહત્વનું છે કે હાલમાં જ અનિલે… Continue reading ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો! એકે એન્ટોનીના પુત્રએ પાર્ટી છોડી દીધી, આ છે કારણ …
