News Continuous Bureau | Mumbai IPL 2026: કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની રોમાંચક મેચ બાદ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મેચ દરમિયાન અભિષેક શર્માના અયોગ્ય વર્તનને ગંભીરતાથી લઈને તેમને આઈપીએલ ૨૦૨૬ની આચાર સંહિતાના ભંગ બદલ દોષિત ઠેરવ્યા છે. અભિષેકે મેદાન… Continue reading IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા
