News Continuous Bureau | Mumbai Beach Reels: તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખતરનાક સ્ટંટવાળી ઘણી રીલ જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય બે થાર કારને દરિયામાં ડૂબતી જોઈ છે? વાસ્તવમાં બે યુવકો થાર સાથે દરિયામાં ગયા હતા. થોડી જ વારમાં તેમની ગાડી ડૂબવા લાગી. તેમણે ગાડી પાછી મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ સફળતા ન મળી. સ્થાનિક લોકોએ બંને યુવકોના… Continue reading Beach Reels: રીલ બનાવવાની ઘેલછા… યુવાનોએ થારગાડી પાણીમાં ઉતારી, સસ્તી પબ્લિસિટી માટે જીવ મૂક્યો જોખમમાં; જુઓ વિડીયો
