News Continuous Bureau | Mumbai બ્રિટનની ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ સહિત કેટલાક દેશોના રાજનેતા શામેલ થશે. રશિયા, બેલારૂસ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને વેનેઝુએલાને મહારાણીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે, ઓફિશિયલ અતિથિ સૂચિ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પણ એક અખબારે અમુક દેશોના… Continue reading મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરે થશે- મહારાણીના અંતિમ દર્શન માટે આ 6 દેશોને ન મળ્યું આમંત્રણ0 જાણો કયા છે તે દેશ
Tag: Belarus
યુક્રેન યુદ્ધમાં પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો, રશિયાના મેજર જનરલનું મોત; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 03, માર્ચ 2022, ગુરુવાર. યુક્રેન સામે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ લડી રહેલા રશિયાને પહેલી મોટી ખુવારી વેઠવાનો વારો આવ્યો હોવાનો મોટો દાવો કરાયો છે. યુક્રેની અને બેલારુસના મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું આઠમાં દિવસના હુમલામાં મોત થયું છે. સાથે જ યુક્રેન વતી રશિયાને ભારે નુકસાન… Continue reading યુક્રેન યુદ્ધમાં પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો, રશિયાના મેજર જનરલનું મોત; જાણો વિગતે
શું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત આવશે? આજે બપોરે 3.30 વાગ્યે અહીં બંને દેશો વચ્ચે થશે વાતચીત; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022, સોમવાર, પરમાણુ હુમલાની ધમકી વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા સાથે શાંતિપૂર્ણ વાટાઘાટ યોજવા માટે તૈયાર થઈ ગયા છે. યુક્રેન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેન પડોશી બેલારુસમાં રશિયન પ્રતિનિધિઓને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા સંમત થયું છે. લગભગ આજે બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો… Continue reading શું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત આવશે? આજે બપોરે 3.30 વાગ્યે અહીં બંને દેશો વચ્ચે થશે વાતચીત; જાણો વિગતે
આ દેશે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતા વિમાનને જબરદસ્તી લૅન્ડ કરાવી બે યાત્રીની ધરપકડ કરી; યુરોપિયન યુનિયન ભડક્યું, જાણો વિગત…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ મે ૨૦૨૧ મંગળવાર વિશ્વમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. બેલારુસના તાનાશાહ પ્રમુખ એલેક્ઝેન્ડર લુકાશેંકોના આદેશ પર એક વિમાનને હાઈજૅક કરી એમાં પ્રવાસ કરી રહેલા એક પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને યુરોપિયન યુનિયને આતંકવાદી ઘટના ગણાવી છે. હકીકતે રયાન ઍરનું એક… Continue reading આ દેશે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતા વિમાનને જબરદસ્તી લૅન્ડ કરાવી બે યાત્રીની ધરપકડ કરી; યુરોપિયન યુનિયન ભડક્યું, જાણો વિગત…
રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જતાં સ્વેત્લાનાએ બેલારુસ છોડી ભાગવુ પડ્યું, કહ્યું – સંઘર્ષ ચાલુ રહેશે.. જાણો વિગતે
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 ઓગસ્ટ 2020 હાલમાં જ બેલારુસમાં બહુ ચર્ચિત ચૂંટણીઓ થઈ. બેલારુસમાં 65 વર્ષીય રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ છઠ્ઠી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યારબાદ વિપક્ષી ઉમેદવાર સ્વેત્લાના તિખાનાવસ્ના દેશ છોડી જતી રહી હતી. કેમકે તેને બેલારુસમાં પોતાનાં જીવને જોખમ લાગતું હતું. તેને બદલો લેવાનો ડર હતો. આ દરમિયાન, પડોશી દેશ લિથુનીયાના વિદેશ… Continue reading રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જતાં સ્વેત્લાનાએ બેલારુસ છોડી ભાગવુ પડ્યું, કહ્યું – સંઘર્ષ ચાલુ રહેશે.. જાણો વિગતે
