News Continuous Bureau | Mumbai Matsyasan Yoga Pose: આજની દોડધામભરી જિંદગીમાં બેલી ફેટ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, ખોરાકમાં અનિયમિતતા અને તણાવના કારણે પેટની આસપાસ ચરબી જમા થતી જાય છે. યોગ એ આ સમસ્યાનો સરળ અને અસરકારક ઉપાય છે. ‘મત્સ્યાસન’ એ એવો યોગ આસન છે જે પેટની ચરબી ઘટાડવામાં ઝડપથી કામ કરે છે.… Continue reading Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન
