News Continuous Bureau | Mumbai કુરાન પર હાથ રાખીને શપથ Zohran Mamdani ડેમોક્રેટ નેતા જોહરાન મમદાનીએ અમેરિકાના સૌથી મોટા શહેરના મેયર તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે કુરાન પર હાથ રાખીને શપથ લીધા હતા. ન્યૂયોર્કમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મુસ્લિમ નેતાએ આ પદ માટે કુરાનના સોગંદ લીધા હોય. આ સમારોહ ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ દ્વારા મેનહટ્ટનના જૂના… Continue reading Zohran Mamdani: ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા મેયર; કુરાન પર હાથ રાખીને લીધા શપથ
