News Continuous Bureau | Mumbai Chitrangda Singh Beauty Secret: એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ 49 વર્ષની ઉંમરે પણ યુવા અને ગ્લોઇંગ સ્કિન માટે જાણીતી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે તે કોઈ મોંઘા કે કેમિકલવાળા બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતી નથી. તે માત્ર ઘરના રસોડાની 3 વસ્તુઓથી બનેલા પેસ્ટથી ત્વચાની સંભાળ લે છે – બેસન , દહીં અને દૂધ … Continue reading Chitrangda Singh Beauty Secret: 49 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદા સિંહ ની ચમકતી ત્વચા નું રહસ્ય છે આ 3 સામગ્રીથી બનેલી બ્યુટી પેસ્ટ
