News Continuous Bureau | Mumbai Bhandup Railway Station મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન પરિસરમાં બે મહિના પહેલા થયેલા ગંભીર બેસ્ટ બસ અકસ્માત બાદ પ્રશાસન જાગ્યું છે. સ્ટેશનની બહાર સતત વધતી ભીડ અને ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા માટે હવે રિક્ષાઓને સીધી સ્ટેશનના પ્રવેશદ્વાર સુધી આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ દિશામાં એક નિશ્ચિત સીમારેખા બનાવવામાં આવી છે, જેની આગળ રિક્ષા… Continue reading Bhandup Railway Station: ભાંડુપ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા છો? તો આ નવો નિયમ જાણી લેજો! રિક્ષા એન્ટ્રી બંધ થતા ટ્રાફિક પોલીસની લાલ આંખ, દંડની રકમ જાણી ચોંકી જશો
