News Continuous Bureau | Mumbai બે વર્ષના ગાળા બાદ આ વર્ષે યોજાયેલી માઉન્ટ મેરી(Mount Mary)ની જાત્રામાં મોટી સંખ્યામાં મુંબઈગરા (Mumbaikars) ઉમટી રહ્યા છે. રવિવાર ૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર ચાલનારી બાન્દ્રા(Bandra માં માઉન્ટ મેરીની આ જાત્રામાં લોકોના ઘસારાને પહોંચી વળવા બેસ્ટ પ્રશાસને (BEST Transport) વધારાની બસો(Extra bus) દોડાવી રહી છે. લોકોના ઘસારાને ખાસ કરીને કોલેજિયનોની માનીતા ગણાતા માઉન્ટ મેરીના… Continue reading બાન્દ્રા માઉન્ટ મેરીના ફેરમાં જવું છે- ડોન્ટ વરી બેસ્ટ પ્રશાસને કરી છે આ ખાસ વ્યવસ્થા
