ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 જાન્યુઆરી 2022 સોમવાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઈ છે. આ પગલે દેશભરનાં ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો,… Continue reading ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન- આજે દેશભરનાં ખેડૂતો ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’, જણાવ્યું આ કારણ..
