News Continuous Bureau | Mumbai Abdu rozik: અબ્દુ રોઝીક બિગ બોસ 16 માં આવ્યા પછી લોકપ્રિય થયો હતો. હવે સોશિયલ મીડિયા પર અબ્દુ રોઝીક ના લગ્ન ના સમાચાર આગ ની જેમ ફેલાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અબ્દુ 7 જુલાઈના રોજ લગ્ન કરશે. રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અબ્દુ એક અમીરાતી… Continue reading Abdu rozik: શું ખરેખર બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝીક કરવા જઈ રહ્યો છે લગ્ન? જાણો ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ આ વિશે શું કહ્યું
