News Continuous Bureau | Mumbai Bhabi Ji Ghar Par Hain 2.0 : શિલ્પા શિંદેની અંગૂરી ભાભી તરીકેની વાપસીથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, અને ત્યારથી જ એવી ચર્ચા શરૂ થઈ હતી કે સૌમ્યા ટંડન પણ ફરીથી ‘અનિતા નારાયણ મિશ્રા’ એટલે કે ‘ગોરી મેમ’ ના પાત્રમાં પરત ફરી શકે છે. જોકે, સૌમ્યાએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેણે… Continue reading Bhabi Ji Ghar Par Hain 2.0 : ‘ભાભીજી ઘર પર હૈ 2.0’ માં શિલ્પા શિંદે બાદ સૌમ્યા ટંડન પણ પરત ફરશે? અભિનેત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ
