ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 07 માર્ચ, 2022, સોમવાર, મુંબઈમાં મેટ્રો ટ્રેનો શરૂ થાય તે પહેલા જ તેના સ્ટેશનનોના નામ બદલવાનું ચાલુ થઈ ગયું છે. અંધેરી(વેસ્ટ) ડી.એન.નગર-દહિસર વચ્ચેની મેટ્રો રેલમાં પહેલા આનંદ નગર સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું, હવે બીજા એક સ્ટેશનનું નામ બદલીને કાંદરપાડા નામ આપવામાં આવ્યું છે. મેટ્રો-2 એના પહેલા તબક્કાની સેવા આગામી 15… Continue reading આનંદ નગર પછી દહિસરના વધુ એક મેટ્રો સ્ટેશન નું નામ બદલાયું. જાણો વિગત
