• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bhandara district
Tag:

bhandara district

વધુ સમાચાર

શરાબી મરઘો! પાણી નહીં રોજ પીવે છે દારૂ-માલિક પણ સાચવે છે ઘરના સભ્યની જેમ-વાંચો અતરંગી સમાચાર

by Dr. Mayur Parikh June 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દારૂ(Alcohol) સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. દરેક વ્યક્તિને દારૂથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિને દારૂની આદત પડી જાય તેને નશા મુક્તિ કેન્દ્ર(De-addiction center) લઈ જવામાં આવે છે. આ નશા મુક્તિ કેન્દ્રમાં દારૂની આદત છોડાવવામાં આવે છે. પણ જાે માણસની જગ્યાએ મરઘાને(rooster) દારૂની આદત લાગે તો શું કરી શકાય? હાં, મહારાષ્ટ્રમાં(Maharashtra) રહેતા એક મરઘાને દારૂની લત લાગી ગઈ છે. આ મરઘો સવારથી લઈને સાંજ સુધી નશામાં ધુત રહે છે. જો આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે.

આ પ્રકારની વિચિત્ર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના(Bhandara district) પિપારી ગામની(Pipari village) છે. આ ગામમાં રહેતા એક ખેડૂતે(Farmer) પોતાના મરઘાને દારૂની લતે ચડાવી દીધો છે. હવે આ મરઘાને દારૂ વગર સહેજ પણ ચાલતું નથી. આ ખેડૂતનું નામ ભાઉ કાતોરે છે અને તે મરઘા બતકા ઉછેરનું કામ કરે છે. એક મરઘાને દારૂની એવી લત લાગી છે કે, તેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ મરઘાના માલિકે આજ સુધી દારૂ ક્યારેય પીધો નથી અને આ મરઘાનો દારૂ વગર દિવસ પણ નથી ઉગતો. 

જે દિવસે મરઘાને દારૂ ના મળે તે દિવસે મરઘો કંઈ જ ખાતો પીતો નથી. આ કારણોસર મરઘાના માલિકે દરરોજ દારૂની દુકાનમાંથી એક બોટલ દારૂ લાવવો પડે છે. ભાઉ કાતોરે અનુસાર આ મરઘો દર મહિને બે હજારનો દારૂ પી જાય છે. આ મરઘો ખેડૂતના પરિવારનો સભ્ય બની ગયો છે. આ કારણોસર જ્યારે પણ મરઘો કંઈ ખાય નહીં તો મજબૂરીમાં તેમણે દારૂ લાવવો પડે છે.

આ સમાચાર પણ વાંચો :  મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર- આ લક્ષણો દેખાતા જ મહિલાઓએ રાખવી જોઈએ સાવચેતી-જાણો સ્તન કેન્સરના લક્ષણો અને કારણો

રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા ભાઉ કાતોરેના ખેતરમાં કેટલીક મરઘાઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ મરઘાઓનો ઈલાજ કરવા માટે તેણે મરઘાઓને દારૂ પીવડાવવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસમાં તમામ મરઘાઓની તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ, આ મરઘાની દારૂ પીવાની આદત છુટતી નહોતી. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, જાે આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે. આ કારણોસર મરઘાના માલિક ભાઉ કતોરેએ મજબૂરીમાં દારૂ લાવીને મરઘાને પીવડાવો પડે છે.

June 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ખાનગી હોસ્પિટલમાં આગનું જોખમઃ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી આટલી ખાનગી હોસ્પિટલ સામે લેવાયા પગલાં…જાણો વિગતે

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વારંવારની ચેતવણી અને નોટિસ બાદ પણ હોસ્પિટલ(Hospital)માં ફાયર સેફ્ટીના નિયમો(Fire safety rule)નું ઉલ્લંઘન કરવાનું ખાનગી હોસ્પિટલને(Private Hospital) ભારે પડવાનું છે. મુંબઈ(Mumbai)ની 24 ખાનગી હોસ્પિટલના ફાયરબ્રિગેડે(Fire brigade) નોટિસ મોકલી છે. 120 દિવસમાં નિયમોનું પાલન નહીં કર્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાની છે.

મુંબઈની આ 24 હોસ્પિટલ જો તેને આપેલી મુદતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ તો તેનું લાયસન્સ(License) જપ્ત થઈ શકે છે એવું મુંબઈ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : વિના કારણે હોર્ન વગાડનારા આટલા લોકોને મુંબઈ ટ્રાફિકે પોલીસે દંડયા. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં(Bhandara District) ગયા વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 જેટલા બાળકો હોમાઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ(Mumbai)ના ભાંડુપમાં ડ્રિમ મોલમાં કોરોનાનો દર્દીની સારવાર કરનારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 11ના મોત થયા હતા. તેને પગલે મુંબઈની હોસ્પિટલો ફાયરબ્રિગેડના રડારમાં આવી ગઈ હતી. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારી  663 હોસ્પિટલને મુંબઈ ફાયરબ્રિગેડે નોટિસ ફટકારીને મુદત આપી હતી. તેમાંથી 639 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના નિયનોને અમલમાં લાવી ચૂકી છે. પરંતુ હજી પણ 24 હોસ્પિટલોએ તેની અમલ બજવણી કરી નથી.

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક