News Continuous Bureau | Mumbai Bharat bandh: અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. કેટલાક રાજ્યોમાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું, પરંતુ મોટા ભાગના સ્થળોએ મિશ્ર અસર જોવા મળી હતી. બંધની પાછળ ઘણી મોટી માંગણીઓ અને સમસ્યાઓ હતી, જેને લોકોના ધ્યાન… Continue reading Bharat bandh: ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, ભારત બંધની અસર માત્ર આ રાજ્યોમાં જોવા મળી..
