News Continuous Bureau | Mumbai RSS વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને રેખાંકિત કરતી વિશેષરૂપે ડિઝાઈન કરેલી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાને જારી કર્યો. આ વર્ષે વિજયાદશમીથી લઈને ૨૦૨૬ની વિજયાદશમી સુધી સંઘ શતાબ્દી વર્ષ મનાવશે.પીએમ મોદીએ ડો.… Continue reading RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
