News Continuous Bureau | Mumbai PM Modi News : પ્રધાનમંત્રી રાજસ્થાનનાં પોખરણમાં કવાયત ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે ‘ભારત શક્તિ’ – એક ત્રિ-સેવા પ્રક્ષેપણ અને દાવપેચ કવાયત – સંરક્ષણમાં રાષ્ટ્રની અવિરતતા તરફની મજબૂત પ્રગતિનું ઉદાહરણ પૂરું પાડે છે પ્રધાનમંત્રી અમદાવાદમાં રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનાં વિવિધ મુખ્ય વિભાગો… Continue reading PM Modi News: PM મોદી 12 માર્ચનાં આ બે રાજયની લેશે મુલાકાત, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે
