News Continuous Bureau | Mumbai Bharat Tex-2025 Road Show Surat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 5એફનાં વિઝનથી પ્રેરિત અને ફેબ્રુઆરીમાં નવી દિલ્હી અને નોઈડામાં આયોજિત થનારા દેશના સૌથી મોટા ગ્લોબલ ટેક્સ્ટાઈલ એક્સ્પો ‘ભારત ટેક્સ-2025’ માટે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને ટેક્સ્ટાઈલ મંત્રાલયના વરિષ્ઠ… Continue reading Bharat Tex-2025 Road Show Surat: સુરતમાં ‘આ’ ગ્લોબલ ટેક્સ્ટાઈલ એક્સ્પો અંતર્ગત યોજાયો રોડ શો, કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહે કરી કાર્યક્રમની અધ્યક્ષતા
