News Continuous Bureau | Mumbai West Bengal Panchayat election 2023: હિંસાના ઘોંઘાટ વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal) માં યોજાયેલી પંચાયત ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સૌથી આગળ છે. છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ટીએમસી (TMC) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)… Continue reading West Bengal Panchayat election 2023: TMCની બેઠકો વધી, પણ પકડ ઢીલી… પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના પરિણામો, કઈ પાર્ટી માટે શું છે?
