News Continuous Bureau | Mumbai આજીવિકા રળવા કુવૈત(Kuwait) ગયેલી મુંબઈ પાસેના મીરા રોડની(Mira Road) એક મહિલાનો શેખના(Sheikh) સકંજામાંથી ભાયંદર પોલીસની(Bhayander Police) ભરોસા સેલના(Bharosa cell) મહિલા પોલીસે ઈન્સ્પેકટરે(Women police inspector) છૂટકારો કરાવ્યો હતો. પીડિત મહિલાને હેમખેમ ભારત લાવવામાં સફળતા મળી છે. મળેલ માહિતી મુજબ ભાયંદર(વેસ્ટ) રહેતી જ્યોતિ પાંડે(Jyoti Pandey) નામની મહિલાએ ભાયંદર(વેસ્ટ) પોલીસ સ્ટેશનના ભરોસા સેલમાં ફરિયાદ નોંધાવી હતી… Continue reading કાબિલેતારીફ-કુવૈતના શેખના સંકજામાંથી મીરારોડની મહિલાનો પોલીસે કરાવ્યો છૂટકારો-જાણો વિગત
