News Continuous Bureau | Mumbai રાખી સાવંત(Rakhi Sawant) અને તેનો બોયફ્રેન્ડ આદિલ ખા(Boyfriend Adil Khan)ન દુર્રાની બી-ટાઉનના લોકપ્રિય કપલ્સમાંથી(popular couples of B-Town) એક છે. બંને રોજ એક સાથે સ્પોટ થતા રહે છે. બંનેના સાથેના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. એન્ટરટેઈનમેન્ટ ક્વીન(Entertainment Queen ) રાખી સાવંતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ પર… Continue reading રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ પર કાઢ્યો ગુસ્સો-તેના માટે વાપર્યા નલ્લો અને ભેડિયા જેવા શબ્દો-જાણો શું છે મામલો
